મગફળી માં પીળાશ દૂર કરવાના ઉપાયો !
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી માં પીળાશ દૂર કરવાના ઉપાયો !
મગફળીમાં ઉપર થી સફેદ થઈને પીળાશ પડતી દેખાય ત્યારે તેને દૂર કરવા માટે ઉપાય : ફેરસ નું ઉણપ દૂર કરવા માટે Fe -EDTA - 12%@ 20 ગ્રામ / પંપ પ્રમાણે છંટકાવ કરવો. અન્ય ઉપાય માં 100 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 10 ગ્રામ સાયટ્રીક એસિડ 10 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. જરૂર જણાય તો 10 દિવસ પછી ફરીથી બીજો છંટકાવ કરવો. ખેતર માં વધુ પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
122
63
અન્ય લેખો