સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબૂચ અને ટેટીમાં ફળ ફાટવાના કારણો અને ઉપાયો !
🍉 ખેડૂત મિત્રો, આજના કૃષિ જ્ઞાન વિડીયોમાં આપણે જાણીયે તરબૂચ અને ટેટીના ફળ ફાટવાના કારણો ક્યાં હોય છે અને ફાટતા અટકાવ માટે આપણે શું પગલાં લઇ શકીયે જેનાથી ઉત્પાદન પર અસર ન થાય, તો ક્યાં છે એ પગલાં જાણીયે આ ખાસ વિડીયોમાં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
4
અન્ય લેખો