મગમાં આવતો પંચરંગિયા રોગ નું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
મગમાં આવતો પંચરંગિયા રોગ નું નિયંત્રણ !
આ રોગ વાયરસથી થતો હોય છે જેનો ફેલાવો મગમાં આવતી સફેદમાખી કરતી હોય છે. જે ખેડૂતોએ મગને દવાની માવજત આપી પછી વાવણી કરી હશે તેમના ખેતરમાં આ રોગનું પ્રમાણ ઓછું હશે. જે ખેડૂતોએ ગુજરાત મગ- ૫ કર્યા હશે તો તેમાં આ રોગનું પ્રમાણ નહિવત હશે. સફેદમાખી કે જે આ રોગનો વાહક છે તેનું સમયાંત્તરે નિયંત્રણ કરવા માટે ડાયમેથોએટ ૩૦ ઇસી દવા ૧૦ મિલિ અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો (ભલામણ- આણંદ કૃષિ. યુનિ.). 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
17
1
અન્ય લેખો