ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉનાળુ મગફળી ની ખાસ વિશેષ માવજત !
1️⃣ ઉનાળુ મગફળીમાં હાલ થ્રીપ્સ કે પોપટી જણાય તો ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 10 મિલિ પ્રતિ પંપ છંટકાવ કરવો
2️⃣ જો હાલ ની પરિસ્થિતિમાં ગેરુ કે પાન ટપકાં જોવા મળે તો મેન્કોઝેબ ૭૫% પ્રતિ પંપ 35 ગ્રામ મુજબ છંટકાવ કરવો.
3️⃣ મગફળીમાં વધુ ફૂલ મેળળવા માટે દ્રાવ્ય ખાતર 0:52:34 @ 1 કિલો + સૂક્ષ્મ પોષક તત્વ @250 ગ્રામ પ્રતિ 200 લીટર પાણી માં ઓગાળીને છંટકાવ કરવો.
4️⃣ લીલી ઈયળના ઉપદ્રવ સામે રક્ષણ મેળળવા માટે કવીનાલફોસ ૨૫% ઇસી 30 મિલી પ્રતિ મુજબ છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.