જૈવિક ખેતીAgri safar
છોડના વિકાસ માટે ઉપયોગી બકરીની લીંડી !
👉 ઘણખરા ખેડૂતો ઉનાળા માં સ્પેશિયલ ઘેટાં-બકરા ને ખેતર માં વાસ કરાવે છે, જેનાથી તેમની જમીનની ગુણવતા સુધરે અને સારું ઉત્પાદન મળે. તો એજ વિષય સાથે આજે જાણીયે કે જો તમે પુરા ટોળા ને ખેતર માં ના બેસાડી શકો તો સરળતા થી તમે જે કેવી રીતે દ્વાવણ બનાવી ઉપયોગ કરી શકો છો સાથે અન્ય કઈ વશુ વસ્તુઓની જરૂર પડે છે અને છંટકાવ પણ કરવો હોય તો કેટલી માત્રા માં તમામ માહિતી જાણીયે આ વિડીયો માં. 👉 સંદર્ભ : Agri Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
68
17
અન્ય લેખો