કૃષિ વાર્તાGardening Is My Passion (Hindi Version)
વેસ્ટ માંથી બેસ્ટ ! ચા પત્તી નો ઉપયોગ ખેતી માં !🤔
👉 ચા તો મુખ્યત્વે દરેક લોકો પીતા જ હોય છે, પણ તમે એ જાણો છો કે ચા બનાવવા માં વપરાતી પત્તી નો ઉપયોગ ફક્ત ચા માં નહીં પણ પાક માટે સારા વૃદ્ધિ વિકાસ માટે પણ કરી શકાય છે ! આ ચા પત્તી નો ખેતી માં કેવી રીતે ઉપયોગ કરવો ? શું ફાયદા કરે છે ? અને કેવી રીતે બનાવી શકાય જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : Gardening Is My Passion (Hindi Version), આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
59
15
અન્ય લેખો