વેસ્ટમાંથી બેસ્ટAgri safar
વેસ્ટ માંથી બેસ્ટ! ફ્લાવરિંગ વધારવાનો જબરદસ્ત ઉપાય !
નમસ્કાર ખેડૂત મિત્રો, પાકમાં ફ્લાવરિંગ નું પ્રમાણ વધારે જોવા મળે એટલે સમજવું કે આપણા ઉત્પાદન માં ઘણો વધારો જોવા મળશે. તો પાકમાં ફ્લાવરિંગ વધારવા માટે નું દ્રાવણ જો આપણે ઘરે બનાવી લઈએ તો ખેતી ખર્ચ પણ ઘટશે અને વધુ ઉત્પાદન પણ મળશે. તો ફ્લાવરિંગ વધારવા માટે નું દ્રાવણ ઘરે કેવી રીતે બનાવી શકાય તેના માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Agri Safar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
177
111