પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મિનરલ મિક્સર પશુ માટે વરદાન, જાણો ફાયદાઓ !
🐮 પશુઓને મિનરલ મિક્સર આપવું દરેક પશુપાલક મિત્રો જાણે છે પણ સાથે સાથે મિનરલ મિક્સર ના ફક્ત દૂધ ઉત્પાદન વધારાવમાં કામ કરે છે પણ અન્ય ઘણી રીતે પશુઓ માટે વરદાનરૂપ છે, પણ કેવી રીતે વરદાનરૂપ શું છે અન્ય ફાયદાઓ જાણીયે પશુ નિષ્ણાત પાસે થી. અને આ ખાસ ઉપયોગી માહિતી અન્ય પશુપાલક મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં હો....!! 🙋 એક પ્રશ્ન : પશુપાલન સબંધી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખશો એક્સપર્ટ જરૂરી પ્રશ્ન પર વિડીયો બનાવશે. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
22
10
અન્ય લેખો