ગુરુ જ્ઞાનSafar Agri Ki
ઉનાળુ પાકોને વાવતા પહેલા બીની માવજત અવશ્ય કરશો !
ખેડૂત મિત્રો, હવે ઉનાળુ પાક નું વાવેતર ચાલુ થશે અને આ વર્ષે શરૂઆત થી જ પાક ને તંદુરસ્ત અને રોગ મુક્ત રાખવા માટે પાયા ની ટ્રીટમેન્ટ એટલે કે બીજ માવજત અવશ્ય કરવી. તો ચાલો આ વિડીયો માં જાણીયે ક્યાં પાક માં કઈ દવા થી અને કેટલાં પ્રમાણ માં બીજ માવજત કરવી. તો વિડીયો ને અન્ય સુધી જુઓ અને જાણો ઉપયોગી માહિતી.
સંદર્ભ : Safar Agri Ki,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.