પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંની પરાળમાંથી બનાવો પશુ માટે બેસ્ટ ખોરાક !
🌾 ખેડૂત મિત્રો, આજના વિડિઓ માં આપણે જાણીશું ઘઉં ના પરાળ માંથી કેવી રીતે યુરિયા પ્રક્રિયા કરી પશુ માટે એક ઉત્તમ ખોરાક તૈયાર કરી શકાય છે, પણ શું તમે જાણો છો આ પ્રક્રિયા કેવી રીતે કરી શકાય છે તે પ્રક્રિયા કરવાથી શું ફાયદો થાય અને કઈ કઈ વસ્તુઓ જોઈએ તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ: એગ્રોસ્ટાર ઇન્ડિયા.
👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.