agrostar logo
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બિઝનેસ ફંડા ખિસ્સું
ગામમાં જ કરી શકો બિઝનેસ, ખાસ તક !
☎️ દેશભરમાં ખોલવામાં આવેલા કોમન સર્વિસ સેન્ટર્સ એ લોકોનું જીવન સરળ બનાવ્યું છે. દેશમાં જુદા જુદા સ્થળોએ કોમન સર્વિસ સેન્ટર ખોલવાની સાથે, દેશના દૂરના વિસ્તારોમાં ડિજિટલ સેવાઓને સુલભ બનાવવા સાથે, યુવાનો માટે રોજગારની તકો પણ વધી છે. જાણો આ વિડીયોમાં કેવી રીતે શરૂઆત કરી શકાય અને અન્ય ઉપયોગી માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખિસ્સું. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
14
અન્ય લેખો