AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTrick Gujarati
ખુશખબર ! હવે આ પાક ની પણ થશે ટેકાના ભાવે ખરીદી !
ખેડૂત મિત્રો આપણે સૌ જાણીયે છીએ કે મગફળી ની ટેકા ના ભાવે નોંધણી ચાલુ થઇ ગઈ છે પરંતુ તેની સાથે સાથે હવે રાજ્યમંત્રી મંડળની મળેલી બેઠકમાં મગફળી ઉપરાંત ટેકાના ભાવે અન્ય પાક ની ખરીદી પણ કરશે જેના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. જાણીયે આ વિડીયો માં વધુ માહિતી.
સંદર્ભ : Trick Gujarati. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરો.
25
9
અન્ય લેખો