મૌસંબી અને લીંબુ વર્ગના ફળપાકમાં આ પ્રકારનું નુકસાન શેનું હોય શકે? તે જાણો !
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મૌસંબી અને લીંબુ વર્ગના ફળપાકમાં આ પ્રકારનું નુકસાન શેનું હોય શકે? તે જાણો !
થ્રીપ્સ બચ્ચાં અને પુખ્ત બન્ને પાન તેમ જ ફળ ઉપર ઉઝરડા પાડીને રસ ચૂસતા હોવાથી પાન સખત બની જાય છે અને ફળ ઉપર ભૂખરા ગોળ ધાભા જોવા મળે છે અને ફળની ગુણવત્તા ઉપર માઠી અસર પડે છે. ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓ (૦.૧૫ ઇસી @ ૪૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી) નો છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
2
અન્ય લેખો