ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સ્વસ્થ કપાસ તો ઉપજ વધુ
📢 કપાસ ના પાક ને શરૂઆત થી જ સુરક્ષિત રાખવા માટે આ વિડીયોમાં કૃષિ એક્સપર્ટ ખેડૂતો ને આપી રહ્યા છે ખાસ સલાહ આ સલાહ આપનાવી તમે કપાસ ને શરૂઆતથી જ સુરક્ષિત અને વિકાસશીલ બનાવી શકો છો. તો કઈ છે એ ખાસ સલાહ જે અપનાવી ખેડૂતો કપાસ ને સુરક્ષિત રાખી શકે જાણો આ વિડીયોમાં અને અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં હો......
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.