AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારNAKUM ASHOK
સરકારી જમીન પર કરો કૂવો કે બોર અને મેળવો સહાય !
👉 ખેડૂત મિત્રો, તમને કુવો અને બોર કરાવવા માટે સહાય જોઈએ છે ? શું તમારે સરકાર ની જમીન પર બોર કરવો છે ? શું છે તે માટે ની તમામ પ્રોસેસ તમામ વાતો જાણીશું આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Ashok, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
13
અન્ય લેખો