યોજના અને સબસીડીનકુમ હરીશ
ખેડૂતો માટે આવી ગઈ છે ખુબ સરસ યોજના !
👉આઈ-ખેડૂત પોર્ટલ પર આવી ગઈ છે ખેડૂતો માટે ખુબ સરસ મજાની યોજના.જે ખેડૂતો ખેતરમાં પાણીના ટાંકા બનાવા ઈચ્છતા હોય તો ઝડપથી કરો ઓનલાઈન અરજી.વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા મેળવો. સંદર્ભ :- નકુમ હરીશ આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
64
21
અન્ય લેખો