ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ક્યારે કરવી ઘઉંની કાપણી, શું રાખવું ધ્યાન, જાણો ખાસ કૃષિ જ્ઞાન !
🌾 શિયાળુ પાક ઘઉંની કાપણી કેવા સમયે કરવી, પરિપક્વ અવસ્થાની કઈ છે નિશાની, કેવી રીતે ઘઉંની કાપણી કરવી જોઈએ જો હાર્વેસ્ટરથી કાપણી કરીયે તો શું ધ્યાન રાખવું જોઈએ અને કાપણી બાદ પણ કઈ વિશેષ બાબતોનું રાખવાનું છે ધ્યાન તેના વિષે જણાવી રહ્યાં છે કૃષિ એક્સપર્ટ તો અંત સુધી વિડીયો ને જુઓ અને અન્ય મિત્રોને શેર કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.