આંતરરાષ્ટ્રીય કૃષિનોએલ ફાર્મ
ડ્રેગન ફ્રૂટ ની કાપણી
1. ડ્રેગન ફ્રૂટની ખેતી કરતી વખતે પાકને ટેકો આપવા માટે સિમેન્ટના થાંભલા ખેતરમાં લગાવવામાં આવે છે. 2. પ્રત્યેક થાંભલા 1.5 મીટરના અંતરે લગાવવામાં આવે છે. 3. પાક ને ટપક સિંચાઇથી પિયત આપવામાં આવે છે. 4. વાવેતરના 2 વર્ષ પછી ફળનું ઉત્પાદન શરૂ થાય છે. 5. પાકને પૂર્ણ વિકાસ માટે પ્રકાશની જરૂર પડે છે.
સંદર્ભ : નોએલ ફાર્મ વધુ માહિતી માટે જુઓ આ વિડીયો અને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
92
0
અન્ય લેખો