ગુરુ જ્ઞાનખેતી મારી ખોટ માં
ગલગોટા પિંજર પાક તરીકે ઉપયોગી પાક !
ગલગોટા ની ખેતી સામાન્ય રીતે ફૂલ માટે થાય છે. પરંતુ ગલગોટાનો પાક પિંજર પાક તરીકે પણ વાવવામાં આવે છે. પણ આ પિંજર પાક શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ થાય છે અને તેનાથી ખેડૂતો ને કેવા કેવા ફાયદા થાય છે તેના વિષે સંપૂર્ણ માહિતી જણાવી રહ્યા છે કૃષિ એક્સપર્ટ, તો જુઓ આ વિડીયો અને શેર કરો અન્ય મિત્રોને. સંદર્ભ : ખેતી મારી ખોટ માં, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
42
15
અન્ય લેખો