દાડમના ફળોના યોગ્ય વિકાસ માટે!
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમના ફળોના યોગ્ય વિકાસ માટે!
ખેડૂત મિત્રો, દાડમ માં જો સમયસર યોગ્ય સંચાલન ન કરવામાં આવે તો ફળની ગુણવત્તા પર વિપરીત અસર પડે છે. આ માટે આપણે સમયસર ફળોના યોગ્ય વિકાસ માટે, રંગની ગુણવત્તા જાળવવા, રોગો અને જીવાતોના નિયંત્રણ કરવું જરૂરી છે. દાડમનો ગુણવત્તાયુક્ત પાક મેળવવા માટે, કેલ્શિયમ નાઇટ્રેટ @5 કિલો અને બોરોન @1 કિલો પ્રતિ એકર આપો. ઓર્થો સિલિકોન 3% નો @1 ગ્રામ પ્રતિ લિટર પાણી સાથે છંટકાવ કરવો, અને અઠવાડિયે એક વાર એનપીકે 13:00:45 @5 કિલો પ્રતિ એકર મુજબ આપવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
9
અન્ય લેખો