ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસના પાકમાં ફુલ ખરવાની સમસ્યા
🌱હાલમાં સમય દરમિયાન કપાસના પાકમાં ફુલ ભમરી ખરવાની સમસ્યા વધતી જતી હોય છે.જેને કારણે કપાસ પાક માં ઉત્પાદન પર માઠી અસર થાય છે તો આ સમસ્યા ના નિવારણ માટે કઈ દવા નો છંટકાવ કરવો જોઈએ તે વિડિઓ ના માધ્યમ થી જાણીએ!!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!