ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંમાં પિયતની કટોકટીની અવસ્થાઓ જાણો અને મેળવો વધુ ઉત્પાદન !
🌾 ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે શિયાળુ વાવેતરમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થાય છે, તો ઘઉંમાં વધુ ઉત્પાદન માટે ખાસ જરૂરી પિયત વ્યવસ્થાપન છે તેની માહિતી જાણી લેશો તો ચોક્કસ પણે વધુ ઉત્પાદન લઇ શકશો, તો જુઓ વિડિઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
95
18
અન્ય લેખો