જુગાડઅન્નદાતા (Anndata)
પાકમાં જીવાતનો વગર દવાએ નિયંત્રણ કરવા માટે નો કઈક અલગ જ જુગાડ !
પાકમાં ચુસીયા ને કારણે ખેડૂતો ને લાખો રૂપિયાની દવા નો ખર્ચ થાય છે.તેમ છતાં પણ કોઈ અસરકારક નિયંત્રણ મળતું નથી.તો આ વિડીયો માં આપેલ છે એક અલગ જુગાડ તો ચાલો જાણીએ શું છે આ જુગાડ અને કઈ રીતે કરશે આ કામ. સંદર્ભ :- અન્નદાતા (Anndata) આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
32
5
અન્ય લેખો