પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુમાં ગળસૂંઢાનું અસરકારક નિયંત્રણ !
🐮 ગળસૂંઢા એ પશુ માટે ઘાતક બીમારી છે, પણ પશુપાલક મિત્રોને આ રોગ તેમના પશુને લાગ્યો છે કે નહીં કેમ ખબર પડે અને જો ખબર પડે તો તેની અસરકારક નિયંત્રણ કેવી રીતે કરી શકાય સાથે અગાઉ થી શું સાવચેતી પશુપાલક મિત્રો રાખી શકે તેના વિષે સંપૂર્ણ માહિતીથી અવગત કરી રહ્યા છે પશુ એક્સપર્ટ, તો અંત સુધી જુઓ અને જાણો સંપૂર્ણ માહિતી અને આવી ઉપયોગી માહિતીને લાઈક કરી શેર અવશ્ય કરશો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
2
અન્ય લેખો