ગુરુ જ્ઞાનGardening N farming
જાણ્યું, 3 જી કટીંગથી બમ્પર ઉત્પાદન કેવી રીતે મળે ?
👉 પાક માં 3 જી કટીંગ કરવા માટે, છોડ ઓછામાં ઓછો 20 થી 30 દિવસનો હોવો જોઈએ. 👉 3 જી કટીંગ માટે 3 થી વધુ શાખાઓને ન રાખવી જોઈએ. 👉 બીજ સંકર હોવું જોઈએ આ પદ્ધતિ દેશી જાતોમાં ઉપયોગી સાબિત થતી નથી. 👉 3 જી કટીંગ લગાવ્યા પછી,ખાતરોનો સંપૂર્ણ જથ્થો આપો. 👉 છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળવો જોઈએ તેમજ વધુ માહિતી માટે, આ વિડિઓને અંત સુધી જુઓ. સંદર્ભ : Gardening N farming. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
7
અન્ય લેખો