રાયડાની કઈ વેરાયટી નું વાવેતર કરવાના છો?
પોલએગ્રોસ્ટાર
રાયડાની કઈ વેરાયટી નું વાવેતર કરવાના છો?
🌱ખેડૂત મિત્રો શું તમે રાયડા ની ખેતી કરો છો.જો હા તો કઈ વેરાયટી નું વાવેતર કરવાના છો ? તમારો જવાબ અમને કોમેન્ટમાં લખીને જણાવો જેથી અમે તમને રાયડાની ખેતીને લગતી તમામ સલાહ યોગ્ય સમયે આપી શકીએ. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
3
અન્ય લેખો