યોજના અને સબસીડીનકુમ હરીશ
શિયાળું પાક માટે શરુ થઈ રહી છે સબસીડી !!
👉નમસ્કાર ખેડૂતભાઈ,જો તમે હવે શિયાળું પાક માટે તૈયારી કરી રહ્યા હોય તો તમારા માટે છે લાભ ની વાત.જાણો વિડીયો દ્રારા બિયારણ પર મળી રહી છે સબસીડી.ક્યાંથી મળશે અને ક્યાં બિયારણ પર જાણો વધુ માહિતી. સંદર્ભ : નકુમ હરીશ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
51
9
અન્ય લેખો