નારિયેલ અને અન્ય પાકમાં આવતી આ સ્પાયરેલીંગ વ્હાઇફ્લાયને ઓળખો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નારિયેલ અને અન્ય પાકમાં આવતી આ સ્પાયરેલીંગ વ્હાઇફ્લાયને ઓળખો
આ પ્રકારની સફેદ માખી બીજા દેશમાંથી આવેલ છે અને તે નારિયેલ અને અન્ય પાકમાં રસ ચૂંસીને નુકસાન કરતી હોય છે. તેના શરીરમાંથી મધ જેવો પદાર્થ ઝરતો હોવાથી પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે. આ જીવાત સહેલાઇથી ઓળખી શકાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
9
1
અન્ય લેખો