agrostar logo
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગાય/ભેંસ માટે સંતુલિત પશુ આહાર દ્વારા દૂધ ઉત્પાદન કેવી રીતે વધારવું !!
🐄ખેડૂત ભાઈઓ, આ લાઈવ ચર્ચામાં આપણે ગાય/ભેંસ માટે સંતુલિત પશુ આહાર દ્વારા દૂધ ઉત્પાદન કેવી રીતે વધારવું તે સંબંધિત તમામ બાબતો વિશે ચર્ચા કરીશું. દરેક ખેડૂત ને નમ્ર વિનંતી છે કે આ વિષયને લગતા તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખો, અમારા નિષ્ણાતો આ પ્રશ્નોના જવાબ ૧૮ ઓગસ્ટ ૨૨, ના રોજ સાંજે ૬ વાગ્યે આપશે અને પશુઓની વર્તમાન સમસ્યાઓ અને વ્યવસ્થાપન વિશે વાત કરશે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
1
અન્ય લેખો