સલાહકાર વિડિઓKrushi Mahiti latest
સલ્ફરનો ઉપયોગ પાકમાં વધુ ઉત્પાદન અપાવશે !
💥 ખેડૂત મિત્રો, અત્યારે આ ડબલ સીઝનમાં પાકમાં સવારે ઝાકળ પડે છે અને બપોરે ગરમી વધારે હોય છે, તો આ પરિસ્થિતિમાં પાકને તંદુરસ્ત રાખવા માટે ખાસ સલ્ફર ખાતરનો ઉપયોગ થાય છે, તો સલ્ફર વિશે વધુ માહિતી માટે આ વિડિઓને છેલ્લે સુધી જુઓ ! સંદર્ભ : TV 9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
68
10
અન્ય લેખો