કપાસમાં ગુલાબી ઈયળ ની સમસ્યા અને તેનું નિયંત્રણ !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસમાં ગુલાબી ઈયળ ની સમસ્યા અને તેનું નિયંત્રણ !!
👉🏻ખેડૂત ભાઈઓ, આજની લાઈવ ચર્ચામાં આપણે કપાસમાં ગુલાબી ઈયળની સમસ્યા અને નિયંત્રણને લગતા તમામ પાસાઓની ચર્ચા કરીશું. આપ સૌને પાકને લગતા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી છે, અમારા નિષ્ણાતો આ પ્રશ્નોના જવાબ ૨જી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે આપશે.આ લાઈવ ચર્ચામાં જોડાવા માટે, અમારી ફેસબુક લિંકની પર કિલક કરો અને આ લિંક તમારા ખેડૂત ભાઈઓ સાથે શેર કરો! https://www.facebook.com/AgroStar.India/ સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
4
અન્ય લેખો