એગ્રી ડૉક્ટર સલાહ Safar Agri Ki
તુવેરની શીંગના સારા વિકાસ માટેના ઉપાયો !
🛡️ ખેડૂત મિત્રો, આજ ના વિડીયો માં આપણે જાણીશું કે તુવેર માં વધુ ફૂલો મેળવવા માટે ક્યાં દ્રાવ્ય ખાતર આપવા તેમજ દાણા બંધારણ અવસ્થાએ ક્યાં દ્રાવ્ય ખાતર અને કેટલા પ્રમાણ માં આપવા જરૂરી છે, તો ચાલો આ વિડીયો જોઈએ ! સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
6
અન્ય લેખો