સફળતાની વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડાના વાવેતર માંથી કરી અઢળક કમાણી !!
🖍️નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. માતાના આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે. આ દિવસે લીલો રંગ પહેરવો શુભ માનવામાં આવે છે.આજના વિડીયો માં આપણે ભીંડા ની ખેતી કરતા ખેડૂત ની સફળતા ની કહાની સાંભળીશું.કે કઈ રીતે એગ્રોસ્ટર સાથે જોડાઈ મેળવી રહ્યા છે નફો.વધુ માહિતી માટે વિડીયો ને અંત સુધી જુઓ. #Helping Farmer Win સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
4
2
અન્ય લેખો