AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂતના ઉપયોગી પરભક્ષી કિટક “ક્રાયસોપા”
👉ક્રાયસોપા ખેડૂત માટે ફાયદાકારક છે જે અમુક જીવાતો ને ખાય છે અને તેનું નિયંત્રણ કરવામાં ઉપયોગી છે તો જાણીએ વધુ માહિતી વિડીયો દ્રારા. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
5
અન્ય લેખો