ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબૂચના પાકમાં પાણીમાં દ્રાવ્ય ખાતર નું વ્યવસ્થાપન !
🍉ખેડૂતભાઈઓ શું તમે તરબુચના પાકનું વાવેતર કરેલ છે.અને પાકમાં ક્યાં-ખાતર ક્યારે આપવા તેના વિશે મૂંઝવણ છે.તો ચિંતા ના કરો અમારા એગ્રી ડોક્ટર આપી રહ્યા છે સચોટ માહિતી.તો બન્યા રહો વીડિયોના અંત સુધી. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
7
10
અન્ય લેખો