પશુપાલનNakum Harish
શ્રેષ્ટ પશુપાલક પુરસ્કાર યોજના, પશુપાલક ને મળી શકે છે ઈનામ...!!
📢 રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના હાલ આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે આ યોજના અંતર્ગત શ્રેષ્ઠ પશુપાલક મિત્રો ને પુરસ્કાર રૂપી ઈનામ/ રકમ આપવામાં આવશે, તો આ પુરસ્કાર માટે શું છે શરતો અને નિયમો, કેટલી મળે છે રકમ તમામ માહિતી જાણીયે અને અન્ય પશુપાલક મિત્રો ને શેર કરીયે. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
5
અન્ય લેખો