ગુલાબના ફૂલોનું વેલેન્ટાઈન દિવસ માટેનું આયોજન.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ગુલાબના ફૂલોનું વેલેન્ટાઈન દિવસ માટેનું આયોજન.
વેલેન્ટાઈન દિવસની સીઝન દરમ્યાન ગુલાબની ખુબજ માંગ રહે છે, સામાન્ય માવજત પછી ગુલાબની હળવી છટણી કરવી. ૫૦-૬૦ દિવસની છટણી પછી ફૂલો કાપણી કરવી.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
371
6
અન્ય લેખો