સ્માર્ટ ખેતીTractor Junction
નવેમ્બર મહિનામાં આ પાકની વાવણી કરી સારી કમાણી કરો !
આ મહિને યોગ્ય પાક નું યોગ્ય સમયે વાવણી કરીને સારું ઉત્પાદન મેળવી શકો. ચાલો જાણીયે આ મહિને ક્યાં પાકનું વાવેતર કરી સારું વળતર મેળવી શકીયે છીએ. 🥦 ફુલેવર / કોલીફ્લાવર : 🥬 કોબીજ 🍅 ટામેટાં 🌾 બીટ 🥕 મૂળા 🥬 પાલક 🌶️ કેપ્સીકમ 🥬 વટાણા 🌿 ધાણા 🧄 લસણ 🧅 ડુંગળી ઉપર જણાવેલ પાક નું આ મહિને વાવેતર કરી સારું વળતર મેળવી શકાય છે અને આ પાકનું ખેતી પદ્ધતિ જાણવા માટે એગ્રોસ્ટાર એપ પર જોડાયેલા રહો અથવા તો એગ્રોસ્ટાર કૃષિ ડોક્ટર નો સંપર્ક કરી વધુ મેળવી શકો છો. સંદર્ભ : Tractor Junction, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
52
6
અન્ય લેખો