ડાંગરના ગાભામારાની ઇયળ રોકવા માટે ધરુ રોપતી વખતે આટલું અવશ્ય કરો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડાંગરના ગાભામારાની ઇયળ રોકવા માટે ધરુ રોપતી વખતે આટલું અવશ્ય કરો
ડાંગરની રોપણી જુલાઇના પ્રથમ પખવાડિયામાં કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. વધુમાં ક્યારીમાં ધરુ રોપતી વખતે તેની ટોચો કાપની રોપણી કરવી. આ ઇયળની માદા ફૂદી ધરુવાડિયામાં ધરુની ટોચ ઉપર જ ઇંડા મૂકે છે. આમ કરવાથી ધરુવાડિયાથી ક્યારીમાં જતા ઇંડા નિવારી શકાય છે અને શરૂઆત થી જ સ્વસ્થ પાક લઇ શકાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
32
2
અન્ય લેખો