કપાસમાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ
થ્રીપ્સના નુકસાનથી પાન ઉપર સફેદ પટ્ટીઓ પડી જાય છે. આવા ઉપદ્રવિત પાન બરછટ અને જાડા થઇ જાય છે. નિયંત્રણ માટે સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
76
14
અન્ય લેખો