તુવેરમાં હજું પણ શીંગો કોરી ખાનાર ઇયળ દેખાતી હોય તો આમાંથી કોઇ પણ એક દવા છાંટો અને ઉતારમાં થતો ઘટાડો રોકો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તુવેરમાં હજું પણ શીંગો કોરી ખાનાર ઇયળ દેખાતી હોય તો આમાંથી કોઇ પણ એક દવા છાંટો અને ઉતારમાં થતો ઘટાડો રોકો
👉 ત્રણ થી ચાર જાતની વિવિધ ઇયળો તુવેરની શીંગોમાં વિકસતા દાણાંને કોરી ખાઇ નુકસાન કરતી હોય છે. 👉 જે ખેડૂતોએ વાવણી થોડી મોડી કરેલ હોય તેવા પાકમાં આ ઇયળનો ઉપદ્રવ વધુ જોવા મળશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
6
અન્ય લેખો