સમાચારટ્રીક ગુજરાતી
મહિલાઓને ૧૨૫૦ રૂ.ની સહાય
👉મહિલાઓને ખાસ બાગાયતી પાકોના મુલ્યવર્ધન,કેનિંગ વગેરે વિષય ઉપર તાલીમ આપવામાં આવે છે.અને તેના માટે તેમને સહાય પણ આપવામાં આવે છે.તો જાણો વિડીયો દ્રારા કેટલા દિવસનો છે તાલીમ પ્રોગ્રામ અને કઈ રીતે કરવી અરજી. સંદર્ભ :- ટ્રીક ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
6
3
અન્ય લેખો