ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
શેરડીમાં ડુંખ વેધક ની સમસ્યા
🐛શેરડીના પાકનું વાવેતર કરતા ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવી.હાલના વાતાવરણ મુજબ પાકમાં ડુંખ વેધાકનો ગંભીર પ્રશ્ન આવવવાની શકતા છે.અને જેમને આવી ગયો છે તેમને પાકમાં ખાસ માવજત કરવી. વિડીયો દ્રારા જાણીએ કઈ રીતે કરવું તેનું સચોટ સમાધાન. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
2
2
અન્ય લેખો