એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
🥒 કાકડીમાં ફળની ગુણવતા બગડે છે ? જુવો આ !
🥒 કાકડીના પાકમાં સારું અને વધુ ઉત્પાદન માટે ફળની ગુણવતા સારી લેવી વધુ જરૂરી છે ફળમાં સડો અથવા ફળ માખીનું નુકસાન હોય તો બજાર ભાવ ઓછા મળે છે, કાકડીમાં નુકસાન વધતું અટકાવો આ વિડીઓ જોઈને ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
9
1
અન્ય લેખો