યોજના અને સબસીડીનકુમ હરીશ
ટ્રેક્ટર તેમજ ટ્રોલી ખરીદવા માટે સરકાર આપી રહી છે મોટી સહાય.
🚜ખેડૂતભાઈઓ માટે આવી ગઈ છે એક સરસ મજાની યોજના. ખેતી કામમાં પ્રગતીશીલ બનવા માટે સરકાર દ્રારા એક સરસ યોજના બહાર પાડવામાં આવી છે.તો જાણીએ વીડિયોના માધ્યમથી શું છે યોજના અને કેટલી મળી રહી છે સહાય.વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા મેળવો. સંદર્ભ :- નકુમ હરીશ આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
155
50
અન્ય લેખો