ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડામાં ત્રણ ચૂસિયાં સાથે દેખાતા હોય તો કઇ દવાની પસંદગી કરશો?
💠 ભીંડાના પાકમાં દરેક પ્રકારની જીવાતનું નુકસાન થાય છે જેમાં વધુ નુકસાનથી પાકમાં ઉત્પાદન પર અસર જોવા મળે છે એકી સાથે વધુ ચુસીયા જીવાતનું નુકસાન પાકમાં જોવા મળે તો કઈ દવાની પસંદગી કરવી ? આ માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
5
1
અન્ય લેખો