મધમાખીને સાચવો અને દવા છંટકાવ વખતે કાળજી રાખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મધમાખીને સાચવો અને દવા છંટકાવ વખતે કાળજી રાખો !
👉 મધમાખી આપણા મોટાભાગના પાકમાં થતા પરાગનયનની ક્રિયા ખૂબ જ મદદ કરતી હોય છે. 👉 છેલ્લા કેટલાક વર્ષોથી આડેધડ કરાતા દવાના છંટકાવને કારણે મધમાખીની વસ્તિ દિન પ્રતિદિન ઘટતી જાય છે. 👉 મોનોક્રોટોફોસ, એસીફેટ, મીથોમાઇલ, ક્લોરપાયરીફોસ જેવી દવાઓ મધમાખી ખૂબ જ હાનિકારક હોવાથી તેમનો સમજણપૂર્વક ઉપયોગ કરવો. 👉 મધમાખીની ખેતરમાં અવર-જવર ઓછી હોય તેવા સમયે દવાનો છંટકાવ કરવાનો આગ્રહ રાખવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
14
1
અન્ય લેખો