ઓર્ગેનિક આંબાની ખેતી માં મધિયાનું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઓર્ગેનિક આંબાની ખેતી માં મધિયાનું નિયંત્રણ !
🥭 ઘણા ખરા ખેડૂતોએ સેન્દ્રીય ખેત પદ્ધતિ દ્વારા આંબાવાડિયા તૈયાર કર્યા છે. આવી વાડીમાં જીવાત મધિયા માટે કોઇ પણ રાસાયણિક દવા વાપરવી વર્જિત ગણાય છે. 🥭 જૂનાગઢ કૃષિ યુનિ.ની સને ૨૦૧૯ ની ભલામણ અનુસાર ખેડૂતો લેકાનીસીલીયમ (વર્ટીશીલીયમ) લેકાની ૧.૧૫ વે.પા @ ૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પાણી પ્રમાણે અથવા બુવેરિયા બેઝિયાના ૧.૧૫ વેપા @૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પાણી પ્રમાણે વિવિધ તબ્બકે ૪ થી ૫ આવી બાયોપેસ્ટીસાઇડ દવાઓના છંટકાવથી આ મધિયા જીવાતને નુકસાન કરતી રોકી શકાય છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
13
4
અન્ય લેખો