રજનીગંધા ફૂલોના ઉત્પાદન માટે
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રજનીગંધા ફૂલોના ઉત્પાદન માટે
રજનીગંધાના ફૂલોની સંખ્યા અને દાંડીની લંબાઈ વધારવા માટે પોલી-ફીલ-સી1ગ્રામ/લીટરનો છંટકાવ કરવો.જરૂર હોય તો તેનો વારંવાર છંટકાવ કરવો જેથી ઉત્પાદનમાં વધારો થશે.
149
3