ડાંગરમાં પીળાશની સમસ્યા માટે ઉપાય
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડાંગરમાં પીળાશની સમસ્યા માટે ઉપાય
ડાંગરમાં પાન પીળા પડવાની સમસ્યા વધુ હોય છે.તેના ઉપાય તરીકે ચીલેટેડ ઝીંક10ગ્રામ/પંપ નો આઠ દિવસમાં બે વાર છંટકાવ કરવો.
336
85